પુસ્તકની વિશેષતાઓ
→ Gujarat Civil Service Rules (GCSR) ના 8 મોડ્યુલની વિસ્તૃત સમજ
→ Gujarat Provincial Municipal Corporations (GPMC) Act, 1949 નું સરળ ભાષામાં નિરૂપણ
→ સરકારી લેખન પદ્ધતિમાં ફોર્મેટ અને થિયરીનો સમાવેશ
→ બિનસચિવાલય કચેરી કાર્ય પદ્ધતિનું વિસ્તૃત વર્ણન
→ કમ્પ્યુટર બેઝિક નૉલેજ (CCC લેવલ)
→ Gujarati, English Comprehension, Mathematics અને Reasoning નો સમાવેશ