લિબર્ટી પ્રકાશનની અઘ્ધત આવૃતિ
ધોરણ 11: ગણિત ભાગ-2
વિશેષતાઓ:
📌 MCQમાં ઝડપી ગણતરી માટે Short Cut Tricksનો સમાવેશ
📌 દરેક પ્રકરણની થિયરીની ટૂંકમાં સમજૂતી,જેમાં વ્યાખ્યાઓ,સૂત્રો અને પરિણામોનો સમાવેશ
📌દરેક પ્રકરણમાં પરીક્ષાલક્ષી હેતુલક્ષી પ્રશ્નો નો સમાવેશ તથા NCERT Exemplarનો સમાવેશ
📌 પાઠ્યપુસ્તકના તમામ સ્વાધ્યાય અને ઉદાહરણોના દાખલાઓનો ઉકેલસહિત સમાવેશ
📌 પ્રેક્ટિસ માટે સ્વાધ્યાય આધારિત વધારાના દાખલાઓનો સમાવેશ
📌 BOOSTER MCQs તથા અગાઉની JEE- Mainની પરીક્ષાના EXTRA MCQsની SPECIAL BOOKLET નો સમાવેશ
Shipping Worldwide
Offering Open Discount
Publishing Quality Work
Serving Mon to Sat