પુસ્તકની વિશેષતાઓ
2023માં બદલાયેલા સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરતું પુસ્તક.
આ પુસ્તકમાં અભ્યાસક્રમ અનુસાર COMPUTER વિષયનું અંગ્રેજી ભાષામાં વર્ણન કરવામાં આવેલ છે.
ગુજરાતના સંદર્ભે ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો,સામાજિક-આર્થિક ભૂગોળ,જીલ્લાઓ ,અર્થતંત્ર,યોજનાઓ વગેરેનું નવા અભ્યાસક્રમ અનુસાર વર્ણન કરવામાં આવેલ છે.
બંધારણ અને રાજ્યવ્યવસ્થા,વિજ્ઞાન અને ટેકનોલોજી,ક્લાઈમેટ ચેન્જ,આપત્તિ વ્યવસ્થાપન,રાજ્ય સરકારની નીતિઓ જેવા વિષયોની અભ્યાસક્રમલક્ષી માહિતી આપવામાં આવેલ છે.
નવા અભ્યાસક્રમ અનુસાર ICT અને ઈ-ગવર્નન્સનો સમાવેશ કરવામાં આવેલ છે.
નવા અભ્યાસક્રમ મુજબ સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા તથા અંગ્રેજી અને ગુજરાતીના ભાષાકીય જ્ઞાનનો સમાવેશ કરાયેલ છે.
ગૌણ સેવા પસંદગી મંડળની પેટર્ન અનુસાર નિર્માણીત આ પુસ્તકમાં છેલ્લા ચાર મહિનાની મહત્વની પ્રાદેશિક તથા રાષ્ટ્રીય ઘટનાઓની માહિતી ફ્રી બુકલેટ સ્વરૂપે અપાયેલ છે
Shipping Worldwide
Offering Open Discount
Publishing Quality Work
Serving Mon to Sat