રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત શિક્ષક યોગ્યતા કસોટી TET - II સામાજિક વિજ્ઞાન ( 6 TO 8 )માટે ઉપયોગી પુસ્તક
⭐લિબર્ટી TET - II સામાજિક વિજ્ઞાન ( 6 TO 8 ) 2023⭐
👉 પુસ્તકની વિશેષતાઓ
📌 આઠમી અદ્યતન આવૃત્તિ,
📌 સંપૂર્ણ રંગીન પુસ્તક,
📌 ૬ પ્રશ્નપત્રોની ફ્રી બુકલેટ નો સમાવેશ,
📌 વિભાગ ૧ અને ૨ના અભ્યાસક્રમ માટે ઉપયોગી લિબર્ટી સહાયક,
📌 ૨૦૧૧ થી ૨૦૧૫ તથા ૨૦૧૭ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિસ્તૃત વર્ગીકરણ નો સમાવેશ,
📌 બાળ વિકાસ શિક્ષણના સિધ્ધાંતોની મુદ્દાસર માહિતીનો ચાર્ટ સ્વરૂપે સમાવેશ,
📌 પાઠ્યપુસ્તક આધારિત "ટુ ધી પોઈન્ટ" પરીક્ષાલક્ષી મટેરિયલનો સમાવેશ,
📌 સામાન્ય જ્ઞાનની મુદ્દાસર માહિતી (હેતુલક્ષી પ્રશ્નો સહીત) સમાવેશ,
Shipping Worldwide
Offering Open Discount
Publishing Quality Work
Serving Mon to Sat