► હિસાબનીશ, પેટાહિસાબનીશ, ઓડિટર, સબઓડિટર, પેટાતિજોરી અધિકારી, ડેપ્યુટી એકાઉન્ટન્ટ, સંશોધન મદદનીશ, આંકડા મદદનીશ, એકાઉન્ટન્ટ ઓફિસર, ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ (એકાઉન્ટ), આસિસ્ટંટ પ્રોફેસર, GSET વગેરે જેવી કોમર્સને લગતી પરીક્ષાઓ માટે ઉપયોગી પ્રકાશન
♦ નવા અભ્યાસક્રમ તથા નવી પરીક્ષાપદ્ધતિ અનુસાર
અગાઉની પરીક્ષાના પ્રશ્નોને પ્રકાર મુજબ સમજૂતીસહિત રજૂ કરતું એકમાત્ર પ્રકાશન
* ઓડિટિંગ, આવકવેરો, GST, અર્થશાસ્ત્ર જેવા વિષયોને લગતી અદ્યતન તથા પ્રમાણભૂત માહિતીનો સમાવેશ
* આંકડાશાસ્ત્ર અને ગણિત, સંચાલન અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય, નાણાકીય હિસાબો, જાહેર વહીવટ, ટેલી, વગેરે જેવાં મુદ્દાઓનો સમાવેશ
* અભ્યાસક્રમ અનુસાર અન્ય મહત્ત્વના પ્રશ્નોનો સમજૂતીસહિત સમાવેશ
♦ અગાઉની પરીક્ષાના પ્રશ્નો સહિત 2550+ પ્રશ્નોનો સમાવેશ
Shipping Worldwide
Offering Open Discount
Publishing Quality Work
Serving Mon to Sat