► પુસ્તકની વિશેષતાઓ
* 2023, 2024 અને 2025ની અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રોનો સમજૂતીસહિત સમાવેશ
* બૌદ્ધિક યોગ્યતા કસોટી(MAT) માં પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ એવાં 24 પ્રક૨ણો નો સમાવેશ
* વિદ્યાર્થીના સ્વ-મૂલ્યાંકન માટે દરેક પ્રક૨ણના અંતે પ્રશ્નો નો સમાવેશ
* ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ સારાંશ સહિત હેતુલક્ષી પ્રશ્નો નો સમાવેશ
* ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં વ્યાકરણ સહિત હેતુલક્ષી પ્રશ્નો નો સમાવેશ
* રંગીન ચાર્ટ, કોષ્ટક, યાદ રાખો, Short Tricks વગેરે સ્વરૂપે અદ્યતન માહિતી આલેખન.
Shipping Worldwide
Offering Open Discount
Publishing Quality Work
Serving Mon to Sat