આ પુસ્તકમાં પરીક્ષાના વિભાગ-1 અને 2નો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવેલ છે.
બૌદ્ધિક યોગ્યતા કસોટી(MAT) માં પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ એવાં 23 પ્રકરણોનોસમાવેશ કરાયેલ છે.
પાઠ્યપુસ્તકો અનુસાર શૈક્ષણિક યોગ્યતા કસોટી(SAT) નો સમાવેશ કરાયેલ છે.
ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ સારાંશ સહિત હેતુલક્ષી પ્રશ્નો નો સમાવેશ.
ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં વ્યાકરણ સહિત હેતુલક્ષી પ્રશ્નો નો સમાવેશ.
વિદ્યાર્થીના સ્વ-મૂલ્યાંકન માટે દરેક પ્રકરણના અંતે પ્રશ્નોનો સમાવેશ.
રંગીન ચાર્ટ, કોષ્ટક, યાદ રાખો, Short Tricks વગેરે સ્વરૂપે અદ્યતન માહિતી આલેખન.
2023 અને 2024ની અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો નો ઉત્તરો સહિત સમાવેશ.
બાળકની શૈલી અનુસાર સરળ ભાષામાં રજૂઆત થીયરીની સાથે પ્રેક્ટિસ માટેના પ્રશ્નોનો સમાવિષ્ટ કરતુ વિશ્વાસપાત્ર પ્રકાશન ઉદાહરણો સહીત કુલ 3400 +હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ
Shipping Worldwide
Offering Open Discount
Publishing Quality Work
Serving Mon to Sat