♦ પુસ્તકની વિશેષતાઓ
► 'સાંસ્કૃતિક વારસો' વિષયમાં GCERT, NCERT, તામિલનાડુ બોર્ડના પુસ્તક, NIOS, CCRT અને અન્ય પ્રમાણભૂત સ્રોત આધારિત માહિતીનું એક જ જગ્યાએ સંકલન.
► વર્તમાન પરીક્ષાઓના ટ્રેન્ડ મુજબ દરેક ટોપિકની સરળ અને રસપ્રદ ભાષામાં સમજૂતી.
► પ્રિલિમ પરીક્ષા સંબંધિત તમામ ફેકટ્સનો સમાવેશ અને મુખ્ય પરીક્ષા સંબંધિત દરેક ટોપિકનું વિગતવાર ઍનાલિસિસ.
► GPSC, UPSC અને વર્ગ ૩ની અગાઉની 100* પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોનો પરીક્ષાન નામ સહિત સંબંધિત ટૉપિકમાં ઉલ્લેખ
► સાંસ્કૃતિક વારસા સંબંધિત યોજનાઓ, અભિયાનો અને કરંટ અફેર્સનો સમાવેશ.
► અગાઉ આયોજિત મુખ્ય પરીક્ષાઓના પ્રશ્નોનો સમાવેશ.
Shipping Worldwide
Offering Open Discount
Publishing Quality Work
Serving Mon to Sat