UPSC-GPSC અને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક,
આધુનિક ભારત નો ઈતિહાસ વિષયનું ONE STOP SOLUTION, GCERT-NCERT તથા અન્ય આધારભૂત સ્ત્રોતોના આધારે પુસ્તક લેખન,
2025ની નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર આધુનિક ભારતના ઇતિહાસ વિષયનાં તમામ મુદ્દાઓની વિસ્તૃત તથા સરળ ભાષામાં માહિતી નો સમાવેશ,
57 કોષ્ટક અને 17 નકશા દ્વારા મહત્ત્વપૂર્ણ માહિતીની રજૂઆત,
UPSC અને રાજ્યસરકારની અગાઉની મુખ્ય પરીક્ષાઓમાં પુછાયેલા 65+ પ્રશ્નોનો સમાવેશ,
પ્રકરણના અંતે અગાઉની પ્રાથમિક પરીક્ષાઓમાં પુછાયેલા 600+ પ્રશ્નોનો સમાવેશ,
પ્રકરણના અંતે ઝડપી રીવિઝન માટે મહત્ત્વના મુદ્દાઓની કોષ્ટક સ્વરૂપે રજૂઆત,
યાદ રાખવામાં સરળતા રહે તે અનુસાર અભ્યાસક્રમનું વિભાગોમાં અને પ્રકરણોમાં વિભાજન,
Shipping Worldwide
Offering Open Discount
Publishing Quality Work
Serving Mon to Sat