2024ની બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી
ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)
📋 લિબર્ટી બોર્ડ પેપરસેટ 📋
(બોર્ડ + અસાઈનમેન્ટ પ્રશ્નપત્રો)
2018 થી 2023ના બોર્ડ પ્રશ્નપત્રોનો સંગ્રહ
વિશેષતાઓ :
📌બોર્ડ પરીક્ષાના નવા પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્રો
📌આંકડાશાસ્ત્ર અને નામાનાં મૂળતત્વોના 15-15 પ્રશ્નપત્રોનો ટૂંકા જવાબો સાથે સમાવેશ
📌દરેક વિષયના પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તરોનો સમાવેશ
📌અનુભવી તજજ્ઞો દ્વારા 2024 ની બોર્ડ પરીક્ષામાં પુછાવાની મહત્તમ શક્યતાઓવાળા અતિ ઉપયોગી પ્રશ્નપત્રો.
📚 વિષય : 📚
✒️નામાનાં મૂળતત્વો
✒️આંકડાશાસ્ત્ર
✒️અર્થશાસ્ત્ર
✒️વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન
✒️વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ
✒️ગુજરાતી
✒️અંગ્રેજી
✒️કમ્પ્યુટર
Shipping Worldwide
Offering Open Discount
Publishing Quality Work
Serving Mon to Sat