ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ના વિદ્યાર્થીઓમાટે બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી ગાઈડ....
📚📚લિબર્ટી પબ્લીકેશન્સ દ્વારા પ્રકાશિત TO THE POINT SERIES ગાઈડ..📚📚
💫 ધોરણ ૧૨(સામાન્ય પ્રવાહ) આંકડાશાસ્ત્ર ભાગ-૧ 💫
👉🏻 પુસ્તકની વિશેષતાઓ :-
📌 બોર્ડ પરીક્ષાની લેટેસ્ટ પેપર પદ્ધતિ મુજબનો સમાવેશ,
📌 દરેક પ્રકરણનો સારાંશ (SUMMARY) જેમાં દાખલા માટે અગત્યનાં સુત્રોનો સમાવેશ,
📌 પાઠ્યપુસ્તકના સંપૂર્ણ સ્વાધ્યાયનો ઉકેલસહીત સમાવેશ,
📌 EXTRA પ્રેક્ટીસ માટે પરીક્ષાલક્ષી દાખલાઓનો સમાવેશ,
📌 સરળ અને ઝડપી ગણતરી માટે SHORT TRICKS.
Shipping Worldwide
Offering Open Discount
Publishing Quality Work
Serving Mon to Sat